જીવન તો આપણું અેક કોરી નોટબુક જેવું છે જેનાં બે પાનાં કુદરતે પોતાની પાસે રાખ્યાં છે જન્મ અને મ્રુત્યુ પહેલું અને છેલ્લું પાનું બાકીનાં વચ્ચેનાં બધાં જ પાનાં આપણે આપણી મુલાકાતોથી ભરવાનાં છે અે મુલાકાતો વાંચનારને પણ યાદ રહી જાય અેવી હોવી જોઇઅે ..!
---- અર્જુનસિંહ .કે.રાઉલજી.
#મુલાકાત