#મુલાકાત
હતું મેઘ ધનુષ્ય અને આછા આછા વાદળ;
તમે થઈ ગયા તમારા પ્રિયતમ માં પાગલ.
ખીલી હતી સાંજ અને હતી થોડી ભીનાશ ;
તમને ગમતી હતી તમારા પ્રિયતમ ની નરમાશ .
હતું પક્ષી ઓનું સુમધુર ગુંજન;
કુદ૨તનું પણ જાણે તમારામાં કુંજન.
આજે પણ છે એવી જ એક સાંજ;
તમને યાદ છે પ્રિયતમની એ પહેલી મુલાકાત.