#મુલાકાત
લીધેલ એકદિવસ તારી મેં મુલાકાત હજી યાદ છે
ગામનો ગોંદરો ને ચોરાનો ચોવટો હજી યાદ છે
ભાગોળેથી નીકળતી પનિહારી એ ને ફુલવાળી યાદ છે
ચૂંદળી ઓઢી માથે ભતવાર લઈ ગોરી નારી યાદ છે
હોળી ના એ રંગ ના છાંટણા કરેલ મને હજુ યાદ છે
પ્રતીતિ પ્રભુની કરાવેલ રામજી મન્દિર ની મુલાકાત યાદ છે
પ્રતીતિ
નીતિન સંચાણિયા
9328829793