Gujarati Quote in Poem by Nitin Sanchaniya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દીકરી એજ આ જગતમાં સાચું રતન

જો દીકરી ન હોત તો દીકરા
શું કરત ?
શક્તિ વગર શિવ પણ અહીં શું કરત ?
સતી નહોત , જગમાં તો જતી કેમ જન્મત !
નારી વગર નર એકલો, કેમ આવી અહીં રહત !
માત વિના પિતા કેમ જગમાં સંભવત ?
જ્યોત વિના પ્રકાશ જ નહીં થવત
નયન ન હોવત તો પ્રતીતિ કેમ જગત જોવત .


પ્રતીતિ

Gujarati Poem by Nitin Sanchaniya : 111394101
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now