પત્ની : ડાર્લિંગ આખી જીંદગી ઓફિસ ને ઘર થી થાક્યા હશો, હવે કેવું લાગે છે આમ ઘરે રહેવામાં..?
પતિ : માં કસમ આટલા વર્ષો સુધી ઓફિસ માં ગમે તેટલું કામ કર્યું હશે ,પણ ઘરકામ માં જે થાક લાગે છે તેની સામે એ તો કંઇ નથી...
સાચે જ સેલ્યુટ છે તને આખી જીંદગી આટલી ખાવા પીવા ની ફરમાઈશો પૂરી કરવા બદલ......
જીજ્ઞેશ શાહ..