જીવન અનેક રંગો ની બનેલી છે
માણો તો એ બહુ સુંદર રંગો છે
મેઘધનુષ પણ સપ્તરંગી છે
ભારત માં નો ધ્વજ પણ ત્રિરંગી છે
દુનિયા અલગ અલગ રંગો ની બનેલી છે
ફરક માત્ર જોવા વાળા ની દ્રષ્ટિ મા છે
જીવન માં ક્યાંક પ્રેમ ના રંગો છે
તો ક્યાંક દુશ્મની ના રંગો છે
લાલ રંગ ને જોઇને પ્રેમ યાદ આવી જાય
કેસરિયા રંગ જોઈને બધા ને મા ભોમની યાદ આવી જાય
ક્યાંક પ્રેમ નો રંગ જોવા મળે
તો ક્યાંક નફરત નો જોવા મળે
ક્યાંક ખુશી ના રંગો છે
તો ક્યાંક દુઃખ ના રંગો છે
આ દુનિયા માં ઘણો રંગો છે
બસ એને માણવાની જ કમી છે
-princithakkar