છુટી જસે સાથ તારો ડર છે મને.
મિત્ર થી વધારે સમજુ છુ તને.
મન નથી જાણતું પણ પ્રેમ કરુ છું તને.
કરી તો દઉં તને મારા દિલ ની વાત
પણ....પછી બંધાશે પ્રેમ ની મોસમ કે
તૂટી જસે આપણા સબંધો ની પાળ.
કદાચ___એની તો લાગે છે બીક_મને.
એટલેજ તો આપણી મૈત્રી લાગે ઠીક મને.
- રાધેય