મને ખબર છે કે અંજામ શું હશે? તો પણ દિલ જીદ કરે છે તમને ચાહવાની..
એટલી પણ ખરાબ નથી હું કે તમને પસંદ ના આવી મારી સાથે ખાલી દોસ્તી પણ રાખવાની...
હા, પ્રેમ દિલથી કર્યો છે, તમને મહેસુસ પણ થઇ ગયું હશે. પણ કોશિશ તો કઈ નથી કરી તમારી પાસે કઈ માંગવા ની...
તમે એટલા દૂર છો કે સ્પર્શી પણ નથી સકતી.. તો કેમ આટલા દૂર ભાગો છો.. તમને ઈચ્છા નથી થતી મારાં દિલમાં ઝાંકવાની..