શેની છે ઉતાવળ આ શેની છે ઉતાવળ
બહાર તો છે કોરોના કેરી ભૂતાવળ ,
માનવ તને શું મારવાની છે ઉતાવળ ?
આ તો તારી નહીં દેશ ની છે ચળવળ,
માટે છોડ હૈયા ની આ કળવળ
આ નથી માન અભિમાનની ચળવળ,
આ તો છે કોરોના કેરી ભૂતાવળ
માનવ તને શું મારવાની છે ઉતાવળ..?
#Stay Home
- ધર્મેશ પ્રજાપતિ
#ઉતાવળું