ઉતાવળ
તમે જ સર્વસ્વ, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ આસ પાસ, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ શ્વાસ, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ ધડકન, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ સાથ, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ મોજ, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ દર્શન, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ મહેક, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ શ્રવણ, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ સ્વાદ, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ સ્પર્શ, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ ચિંતન, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ સ્વપ્ન, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ પ્રેરણા, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ મિત્ર, ક્યાં જવાની ઉતાવળ,
તમે જ જીવનસાર ક્યાં જવાની ઉતાવળ,
લી. કલ્પો
ધનવાડાવાળો