Gujarati Quote in Poem by Kundan Langalia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ મનવા ચાલ
સંતોષને લણવા
આ સંતોષના પારસ પરસે
જીવન તારુ સમુળગુ બદલાશે
સબ ધન ધૂળ સમાન લાગશે
આનંદ મળશે આઠે પહોર
મનવા ચાલ સંતોષને લણવા
તખ્ત તાજનું મૂલ નહિ રહે
કોઇ ઝંખના જીતી નહિ શકે
રહેશે મનડું ડોલમડોલ
ચાલ મનવા ચાલ
સંતોષને લણવા!

Gujarati Poem by Kundan Langalia : 111393208
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now