Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉતાવળું થાય છે દિલ મારુ તને પામવા,
પણ ધીરજ રાખવી તને ગમે છે,
મળી જ્યારથી તું, આંખોને ના ગમતું કોઈ બીજું,
ઈશ્વર કરતાં પણ પહેલા આ મસ્તક તારી આગળ નમે છે !!!


#કેપ્ટન @શ્યામ

#ઉતાવળું

Gujarati Blog by Nirav Patel SHYAM : 111393157
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now