#ઉતાવળું
To be Continue with 10th April_2020 Post.
ચાલો, મિત્રો, તમને પ્રેમ વિશે હાલના યુવાનોમાં પ્રવર્તતી સાચી-ખોટી માનસિકતા વિશે થોડું જણાવું
૧). મિત્રો, પ્રેમ આંધળો નથી હોતો, એ તો સૂર્ય🌄 જેમ સ્વયં પ્રકાશિત☀️ હોય છે,..
જેની જોડે થાય તે સ્વયં સૂર્ય🌄 બની પ્રકાશિત☀️ થઈ જાય છે,.. શું સૂર્યના🌄 પ્રકાશને તમે રોકી શકો...ના તમે તો શું આખી દુનિયા ભેગી મળી ને પણ તે કામ કરી શકે નહિ..તેને(પ્રેમને) અપમાનિત પણ કરી ન શકાય, જો તમે સૂર્યની સામે થુકો🌬️ તો એ થૂંક🌬️ તમારી ઉપર ☄️પડશે, વળી મિત્રો, તેમાં સૂર્ય🌄ને કોઈ ફર્ક નહિ પડે. એટલે જેની જોડે તમને પ્રેમ હોય, તેને કોઈ ગવાહીની કે તેને પૂરવાર કરવાની કોઈ જરૂર રહેતી નથી, તેથી નિશ્ચિત😇 રહો.
જે લોકો "💔બ્રેક અપ,💔બ્રેક અપ" ની પ્રેમ નામની ખોટી રમત રમે છે અને જેના માટે "ગર્લ કે બોય ફ્રેન્ડ" જાણે કપડાં બદલાવ જેવું હોય, તે લોકો, પ્રેમ ના નામે ખોટા રોતા અથવા પોતાની જાત પર સ્વયં જુલ્મ કરતા લોકો છે, તેથી, સ્વયં પહેલા નક્કી તો કરો, તમારે કરવું છે શું? જો તમારે ખાલી રમત જ રમવી હોય,..તો વાત જ અહીંયા પૂરી થઈ જાય છે, અને જો સાચેજ પ્રેમ હોય તો શાંતિ થી વિચારો,.. કોઈ #ઉતાવળું 🏃🏻♂️🏃🏻♀️પગલું ભરશો નહિ.🙅🏻♂️🙅🏻♀️
મિત્રો, 💚પ્રેમ માત્ર 🙇🏻♂️🙇🏻♀️સમર્પણ માગે છે,. જો તમારો પ્રેમ સાચો☑️ છે, તો તે ક્યાં 🚶🏻♂️🚶🏻♀️જવાનો નથી, એટલે જ કહું છું, નિશ્ચિત 😇રહો. કહેવાનો મતલબ મારો એટલો કે ખોટો દેખાડો કરવાની કોઈ જરૂર નથી તમારે કે સામેવાળી વ્યક્તિને.