ગૂસ્સા ને તારા તૂં શાંત કરી નાખ,
મને વાત કરવાનો થોડો સમય તો આપ
હા માન્યું કે વધી રહી તી ગેરસમજ બંને ના દિલો માં
પણ ફરી સમજદાર બની તૂં મને સમજાવી તો આપ
પ્રેમ હતો તને મુજ થી ને મારા ચહેરા પરના સ્મિત થી,
તો જુદાઈ નુ આમ #ઉતાવળું પગલું ભરી મને દુઃખ કા આપ
#ઉતાવળું
- Moni patel