THODE "ANAPADH" RAHO ACHAA RAHEGA..
KYUKI BAHUT JANANE SE JEE NAHI PAOGE..
શું મારૂં ને શું તારું...
કોણ તું ને કોણ હું...
શું છે તારી પાસે અને શું છે મારી પાસે...
તું શું કરી શકે ને હું શું કરી શકું...
સાહેબ ગણતરીઓ માં જીવન વેડફાય જીવાય નહીં..
એક બાળક ક્યારેય આવી રીતે વિચારતો નથી તે બસ માણી લે છે જે ખુશીઓ અને જે સમય છે... તેની સાથે કોણ છે તે કે કેવો છે કોઈ એ જાણતો નથી બસ નિર્દોષતાથી જીવ્યે જાય છે... હરેક માણસ માં ઘણી ખામીઓ છે પણ સાથે ખૂબીઓ પણ શું જોવું તે આપણા પર છે...