તારી સાથે વાતો કરવી છે,
તારી સાથે જિંદગી પસાર કરવી છે,
તારા ખોળામાં માથું રાખીને સૂવું છે,
તારી આંખો ને મન ભરી ને માણવી છે,
તું કહે તો બધું છોડવા ત્યાર,
હવે એક એક દિવસ ખૂબ અઘરો લાગે છે,
રાત ની ઊંઘ તો મારી વેર વિખેર થઈ ચુકી છે,
બસ તારું થઈ ને રહેવું છે જો તું ઈજાજત આપે તો!!