ઉતાવળું હોવું અને
દેખાવું તેમાં ફરક હોય છે.
નિરાંત શબ્દ નો અર્થ
સમજવા કોઈ સક્ષમ નહોતા!
ઉતાવળા પણું આજની
જિંદગી નો શ્વાસ થઈ
ગયા હતા!
કયારેક માનેલું ,જોયેલું કે
અનુભવેલું પણ
ખોટું સાબિત થાય છે!
આવ્યો " કોરોના "
ને આવ્યું "લોક ડાઉન"
બધાનું ઉતાવળું પણું
થઈ ગયું ગાયબ!
#ઉતાવળું