ચાહું તુજને ને પામી ના શક્યો
છે તું જામ નો પ્યાલો ને ચૂમી ના શક્યો
હવે મુલાકાત કરવી છે અંતિમ સમયે..
જો મળે રાખ તો હોઠે ચુમવી છે
હવે અંતિમ ક્ષણ તારી સાથે જીવવી છે
સારસ-સારસી ની જેમ વિરહની મોત જોતી છે
ચુમુ તારી રાખને ને તુજને પામવી છે
હવે અંતિમ ક્ષણ બસ તારી સાથે જીવવી છે...
By Parth (pm_ni_vani)
#અંતિમ