*સ્વજનશ્રી,*
*પ્રણામ.....🙏*
*બાજી છે હાથમાં ચેત..ચેત..નર ચેત.*
*રહી જો ડાળીઓ*
*તો,પાંદડા પણ*
*આવશે.....*
*આ દિવસો ખરાબ છે*
*તો* ,
*સારા પણ આવશે....*
*માટેજ*
*નિશબ્દ પ્રેમ*
*વેન્ટિલેટર કરતાં માસ્ક પહેરવું સારું*
*! ........આઈ સી યુ માં રહેવા કરતાં*
**ઘરમાં રહેવું સારું.....................!!*
*!!!........જીંદગીથી હાથ ધોવા કરતાં* *સાબુથી હાથ ધોવા સારા............!!!!*
*ખુશ રહો..!સ્વસ્થ રહો .!મસ્ત રહો...!*
*હર પલ 😃મુસ્કુરાતે😄 રહો...!*
*ઘર પર પરિવાર 👨👩👧👧 કે સાથ રહો* !
🌺
*તમને મળવું જરૂરી નથી...*
*તમારું હોવું અત્યંત મહત્વપૂર્ણ છે.*
❤ *સચ્ચી દોસ્તી સચ્ચા પ્યાર માટે નો અમૂલ્ય સંદેશ આપના અને આપના પરિવાર માટે* ❤