#LOCKDOWN Lessons 👨🏻🏫
🤷🏻♂️ Help Needy People's, Your all Past sins become removed and vanished & you will become a Pure soul.
(જરૂરિયાત વાળા લોકોની મદદ કરો, તમારા ભૂતકાળના બધા પાપો દૂર અને નાશ થશે અને તમારો આત્મા શુદ્ધ બની જશે)
🤷🏻♂️ Stay Simple and don't worry about others what they think about you.
(એકદમ સાદા રહો અને બીજા લોકો તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા કરશો નહિ)
🤷🏻♂️Avoid unnecessary stuff to keep or buy, because it is the waste of money, you realized it when life in critical position.
(બિનજરૂરી વસ્તુ રાખવી કે ખરીદવી નહિ, કારણકે તે પૈસાનો બગાડ છે,.. જિંદગી ગંભીર સ્થિતિમાં હોય ત્યારે તમને તેનો અહેસાસ થાય છે.)
🤷🏻♂️ You can be happy with limited people's, those who directly connected with you via social media or physical..rest of meaningless.
(તમે ખુશ રહી શકો છો મર્યાદિત લોકો સાથે, જે લોકો સીધાજ તમારી રહે છે અથવા સોશ્યલ મીડિયાથી જે સંપર્કો હોય,.. બીજા બધા સંપર્કો અર્થહીન છે.)
🤷🏻♂️ Be a selective in terms of uses & purchase an economical item.,..some time branded things are useless..
(ખરીદી કરો ત્યારે તે વસ્તુની ઉપયોગિતા અને તે સસ્તી છે તેમાં પસંદગીવાન બનો.. ઘણીવાર બ્રાન્ડ વાળી વસ્તુ નકામી હોય છે.)
🤷🏻♂️ Get in touch for your hobby & good habits for similar fellow.
(તમારા શોખ અને સારી આદતો માટે તેવા લોકોના સંપર્કમાં રહો.)
🤷🏻♂️ Believe in your GOD & Spend some time for him,..
(તમારા ભગવાનમાં વિશ્વાસ રાખો અને થોડો સમય તેમની સાથે ગાળો.)
🤷🏻♂️ If You like to read or listening a music, then spare a time in a whole day for it, for personal calmness.
(જો તમને વાંચન કે સારું સંગીત ગમતું હોય, તો પછી પોતાની વ્યક્તિગત શાંતિ માટે તેનો સમય કાઢો આખા દિવસ માંથી).
🤷🏻♂️ Earning is nessasary, but do not do much planning for future..(it's waste of time)
(કમાઉ જરૂરી છે, પણ ભવિષ્ય માટે ઘણું બધું પ્લાનિંગ ન કરો..(તે સમય ની બરબાદી છે))
🤷🏻♂️ losing One hour OT is better than sharing same One Hour with family..think about it..rethink about your daily working hours are it justifying your family and your personal happiness...
(વધારે એક કલાક કામ કરવા કરતા તેજ એક કલાક કુટુંબ સાથે વિતાવો સારો.. વિચારો આના માટે.. ફરી વિચારો તમારા કામકાજ ના સમય વિશે, શું તે સાર્થક છે તમારા અને તમારા કુટુંબ ની ખુશી માટે...)
🤷🏻♂️ Avoid unnecessary fight/ quarrel with close to close one or next to your doors.
(બિનજરૂરી લડાઈ ટાળો તમારા નજીકના સગાવાળા કે તમારા ઘરની બાજુમાં રહેતા હોય તેની સાથે)
🤷🏻♂️Don't feel shame on say sorry..whom you hurt..
(જેને તમે દ્દુઃખી કર્યા હોય, તેમને દિલગીરી વ્યક્ત કરવામાં શર્મ અનુભવશો નહિ.)
🤷🏻♂️STAY HUMBLE, BECAUSE THE TIME IS NOT THE SAME WITH EVERYONE.. WITH EVERYTIME.
(નિર્મલ રહો, કારણકે સમય બધા સાથે એક સરખો નથી રહેતો.)