જીવન ની અંતિમ ક્ષણ જીવી રહયો છું..
જીવન ની દરેક ક્ષણ આખો સમક્ષ આવી રહી છું..
દુનિયા નો શોર થાભી ગયો છો..
દેહ અંતર માં લાગણીઓ ના મોજા ઉછાળા મારી રહયા છે..
પ્રભુ ને જીવન માં કરેલી ભૂલો બાદલ ક્ષમા માંગી છું.. મોક્ષ આપવા વિનવી છું...
આ સમય જીવન માં પૈસા માટે કરીલી દોડ ક્યાંક વ્યર્થ લગે છે..જીવન જીવી લીધું હોત તો સારું એ લાગણી મને ઘેરી લે છે..
જીવન ના અંતિમ ક્ષણ ના વિચાર
#અંતિમ