Gujarati Quote in Thought by soham brahmbhatt

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રી કૃષ્ણના સમજાવવા પર જો દુર્યોધન માની ગયો હોત ને તો મહાભારત ના થયું હોત. દુર્યોધન એટલા સારા કુળનો હોવા છતાં જો તેણે આ મહાભારત ને આમંત્રણ આપ્યું. છેવટે તો શું થયું કુળનો વિનાશ.એવી જ રીતે આ પબ્લિક અત્યારે દુર્યોધન સમાન છે. અને ડોક્ટર, પોલીસ બધા કૃષ્ણ સમાન કે અટલું સમજાવવા છતાં નથી સમજતા.અંતિમ તો આ વિનાશ ને આરે જ છે બધું. સમજો થોડું અને ઘર માં રહો...ભગવાને આપેલું એટલું અનમોલ જીવન ને વેડફીના નાખી..ભક્તિ કરો.સારા કર્મો કરો..એ જ કામ આવશે........ જય હિન્દ જય ભારત
#અંતિમ

Gujarati Thought by soham brahmbhatt : 111392190
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now