તારા વાળની લટોને છંછેડવાઆઘુપાછું થયા કરે હૃદય...
તારા કોમળ હોઠોને ચૂમવા અલક મલક થયા કરે હૃદય...
તારા ગુલાબી ગાલોને સ્પર્શવા સળવળાટ કર્યા કરે હૃદય...
તારા સુંદર નયનોને નીરખી કલમ લઈ લખ્યાં કરે હૃદય...
પૂછ્યું મારા દિલને તો કહે પ્રેમમાં તો આવું ચાલ્યા કરે ...