ઈશ્વરે મનુષ્ય ની કેવી અદભૂત રચના કરી છે
ખાધેલા અન્ન નો કચરો બહાર કાઢવાની તેમાં
વ્યવસ્થા કરી છે ઈશ્વરે મનુષ્ય ની કેવી અદભૂત
રચના કરી છે ઉઠયા પછી ઊંઘવાની રીત ઘડી છે
ઈશ્વરે મનુષ્ય ની કેવી અદભૂત રચના કરી છે
પગ ને પૈડાં કરી ચાલવા ની તેમાં રીત ઘડી છે
હાથો થી કમાઈ ને ખાવા ની માયા રચી છે
ઈશ્વરે મનુષ્ય ની કેવી અદભૂત રચના કરી છે
દુખો ને દિલ માં ડામવા ની વ્યવસ્થા કરી છે
ઈશ્વરે મનુષ્ય ની કેવી અદભૂત રચના કરી છે
પ્રેમ, લાગણીઓ ને મોહ કેરી માયા રચી છે
ઈશ્વરે મનુષ્ય ની કેવી અદભૂત રચના કરી છે
Anil Mistri