#untold
જિંદગી પણ કંઈક અદભુત ને ભયંકર હોય છે હા,
અમુક લોકો ને એક રોમેન્ટિક થ્રિલ બની ને લાવતી હોય ને ખબર પણ ના રહે ક્યારે એ સસ્પેનસીવ અકથિત કળી બની ને કાયમ રહી જતા હોય છે...!!
(And sometimes an ultold uneventful stories are so beautiful rather than all arranged..!)
-Hina modha.