પ્રાર્થનામાં અપાર શક્તિઓ છે. પ્રાર્થનાથી ઘણી સમસ્યાઓનું નિરાકરણ થાય છે. આપણે પણ જગત ઉપર આવી પડેલ મહામારી માટે પ્રાર્થના કરીએ - જગત આખું આવી પડેલ દુઃખથી બહાર નીકળે. બધાં સ્વાસ્થ થાય, તંદુરસ્ત થાય. વરીષ્ઠ વ્યક્તિઓ સુખ પામે. સારી ભાવના સેવીએ. જગતનું કલ્યાણ થાઓ. પ્રભુને પ્રાર્થના કરીએ.