#ચરણ
"હળહળતો સૂરજ ગળ્યો છે,
અંધકાર ક્યાં એમનેમ મળ્યો છે.
ઓકાવી દેશે ઝેર તારા ગળાનુંય
શિવ!!, તું ક્યાં હજી સંસારમાં પડ્યો છે.
આજીજી કરવી એટલે શું? શું ખબર તને
પ્રભુ, તું ક્યાં કોઈના ચરણમાં પડ્યો છે.
તારા હોવા નો વિશ્વાસ કરું પણ શી રીતે
ઈશ્વર, તું ક્યાં કોઈ દિ' રૂબરૂમાં મળ્યો છે."
-mitesh