Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તા. ૦૫-૦૪-૨૦૨૦ રાત્રે ૨૧-૦૦થી ૦૦-૦૯ મીનીટ ઈલેટ્રીક લાઈટો કે ઉપકરણ દ્વારા નહી પરંતુ ઘી, તેલ કે મોબાઈલ ફોનની ફેલશ લાઈટ ચાલુ રાખવી અને એ પણ રાત નવ વાગ્યાથી ફકત નવ મીનીટ માટે આવુ મોદી સરે કહ્યુ હવે આપણે ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર અને અંક શાસ્ત્ર પ્રમાણે જાણીએ

અંક જ્યોતિષ પ્રમાણે અંક નવનો સ્વામી થાય મંગળ જે ગ્રહો નો સેનાપતિ છે મતલબ ૦૯થી ૦૯ મીનીટ મતલબ ૯+૯=૧૮ =૧+૮ = ૯ અહિયાં મંગળ નુ બળ વધશે જ્યોતિષ પ્રમાણે તારીખ પાંચમી એપ્રિલ ચંદ્ર સિહ રાશિમાં છે જેનો માલિક સુર્ય છે . રાત્રે દિપક પ્રગાટાવાથી અને ઈલેટ્રીક પ્રકાશદાયી વસ્તુ ઔ નહી દિવા ઘી તેલના . તેલના દિવા મા કપુર નાખવા થી વધુ પ્રકાશ થશે હવે જાણીએ ખગોળીય બાબત. તારીખ પાંચમીએ રાત્રે પૃથ્વીના નજદિક થી શુક્ર મંગળ પસાર થશે બન્ને ગ્રહોની ચુબંકીય અસર પૃથ્વી પર પડશે એ સમયે ઘી તેલ અને મોબાઈલની ફેલશ લાઈટ ની પણ ગરમી વધે છે કદાચ ગપ્પુ લાગે તો મોબાઈલ તમારો ફેલશ લાઈટ તમે ચાલુ કરી આંગળી તમારી પાંચ મીનીટ મુકો તમારો જવાબ ત્યાં મળશે . હવે માનવ માનવની વચ્ચે અંતર એક મીટર તબીબી વિજ્ઞાન પણ એ પહેલા સુશ્રાન સંહિતા પ્રમાણે ચેપી જિવાણુ વાળા રોગ ધરાવતા વચ્ચે એક વાર નુ અંતર રાખો મતલબ ૩૬ ઈંચ મતલબ ૩+૬= ૯ અેટલે એ પણ મંગળ . મતલબ રાહુ કીટાણુ કારક , પ્રકાશ એ જીવાણુ નાશક, મતલબ સુર્ય . અને મંગળ લડવૈયા સેનાપતિ. હવે મુળ વાત માનનીય મોદી સાહેબ શ્રી સચોટ ગણિત કર્યુ . આ રીતે ગ્રહો ને સમજી તેનો લાભ લઈ દિવા થી તેમજ ઘી તેમજ તૈલીય દિવા કરવાથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા વધતા જીવાણુ નો નાશ થાય અને ગ્રહો ની મદદ થી કોરોનાના જીવાણુ ઘટે મતલબ હિંદુ પુરાણો, શાસ્ત્રો નુ સાચુ અર્થ ઘટન કરી લાભ લીધો આ ફક્ત જ્ઞાનની હિંદુત્વ અને શાસ્ત્રનો સચોટ લાભ લીધો હવે અમલ આપણે કરવાનો છે . અમલ સમય પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે સામાજિક અંતર જાળવીએ . માટે ભારત વિશ્વગુરુ હતુ છે અને રહેશે. .

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111384576
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now