માણસ ની ગુણવતા માપવી મુશ્કેલ હોય છે.
ગુણવતા નક્કી કરનાર કયાં ગુણવંત હોય છે?
તમે સલામત છો ઘરમાં રહો સરકાર કહે છે,
લોક ડાઉન ની ગુણવતા સામે સવાલ હોય છે.
કરોડો પૂજનારા શ્રી રામ ની ગુણવત્તાના હોય,
તેમના પડછાયા સમ માનવ પણ કયાં હોય છે?
માણસાઈની ગુણવતા જાળવ તો બસ અનિલ,
બાકી આપોઆપ માનવીમાં આવી જતું હોય છે.
#ગુણવત્તા