તારું ધારયું કાઈ ના થાતું
પછી આવડુ કાં તુ ગુમાન કરે
પળમાં તું રોળાય જાશે ધૂળમાં
ના શેષ તારી રાખ રહેશે
તણખલાથી પણ તુચ્છ છે તારી હસ્તી
તું નામ શેસ થઇ જાશે
લાખો તીસમારખાં ધૂળ ભેગા થઈ ગયા
તારી શુ ઓકાત છે
તારી જીવનદોરઉપેરવાળો
પલમાં ખેંચી લેશે
મલી છે અનમોલ જીંદગી
ઇન્સાન બનકે દેખ