Gujarati Quote in Blog by Deepak Parmar મુસાફિર

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભાગવત ગીતા ની અનુસાર કૃષ્ણ પાર્થ ને કહે છે કે હે પાર્થ તું જેવા કર્મ કરીશ તેવું ફળ આપવા હું બધાંયોલો છું. જે સારા કર્મ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિ કરે છે તે મૃત્યુ પછી મારી પાસે જ આવે છે. ભગવાન ને પ્રાપ્તિ કરવાં માંટે બે રસ્તા છે એક તો કે બધું જ ભગવાન ઉપર છોડી દેવું હે પાર્થ તું કર્મ કરિયો જ ફળ ની આશા ના રાક એટલે તું તારા કર્મ થી બંધાઈસ નય અને તું સ્વર્ગમાં જાયસ માણસ તેના મૂળ ત્રણ ગુણો થી બનેલો હોઈ છે. સત્વ ,રાજસ ,તામસ સત્વ ગુણો વાળો મનુષ્ય તેજસ્વી અને જ્ઞાનિ હોઈ છે . રાજસ ગુનો વાળો મનુષ્ય લોભિ કપટી વાસના આવા અનેક ગુણો વાળો હોય છે. તામસી ગુણો વાળો મનુષ્ય પાપી આજ્ઞાની અને ખરાબ કર્મ કરનારો હોઈ છે.

Gujarati Blog by Deepak Parmar મુસાફિર : 111380030
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now