Gujarati Quote in Jokes by Jagdish Manilal Rajpara

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લગ્ન કે બાળક થાયા પછી મહિલાઓ પોતાની તબીયતને લઈને મોટાભાગે બેપરવાહ થઈ જાય છે, જેથી તે આસાનીથી જાડાપણું આવી જાય છે. ડોક્ટરના મત પ્રમાણે જ્યારે કમરની પહોળાઈ 34 ઈંચથી વધારે હોય તો સાવધાન થઈ જાવું જોઈએ.

તેનાથી વધારે કમરની પહોળાઈ થવી જાડાઈની નિશાની છે. અહીં અમે થોડાક ઘરેલું નુસ્ખા બતાવી રહ્યા છે, જેથી ન માત્ર કમરની જાડાઈ ઓછી થઈ શકે છે, પણ તેને પાતળી તથા આકર્ષક પણ બનાવી શકાય છે.

નુસ્ખો 1 -

પપૈયાની ઋતુમાં તેને નિયમિત ખાવો, લાંબાં સમય સુધી પપૈયાનું સેવન કરવાથી કમરની ન કેવળ વધારાની ચરબી ઓછી થાય છે, પણ તે વધારે આકર્ષક થઈ જાય છે.

નુસ્ખો 2 –

નાની પીપળને કોઈ સૂતરના કપડાથી ચાળી ચૂર્ણ બનાવો. આ ચૂર્ણને ત્રણ ગ્રામ દરરોજ સવારના સમયે છાસની સાથે લેવાથી નીકળેલું પેટ દબાઈ જાય છે અને કમર પાતળી થઈ જાય છે.

નુસ્ખો 3 -

માલતીના મૂળને પીસીને તેને મધમાં મેળવો અને છાસની સાથે પીવો. પ્રસવ પછી વધનારા જાડાપણામાં આ રામબાણ ઈલાજ છે.

નુસ્ખો 4 -

આંબળા તથા હળદરને પીસીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણને છાસની સાથે લઈ, પેટ ઘટી જાય છે અને કમર કમનીય થઈ જાય છે.

Gujarati Jokes by Jagdish Manilal Rajpara : 111379553
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now