પહેલા ના જમાનામાં ઋષિ મુનિઓ જાહેરમાં નિષ્ક્રિય દેખાતા હતા. પણ એકાંત માં સક્રિય રહીને પ્રસિધ્ધી ને પ્રાપ્ત કરતા હતા. આપણા ધણા રાજનેતા પણ થોડી વાર જાહેર જીવનમાં નિષ્ક્રિય થઈ નવી ઉર્જા પ્રાપ્ત કરી ને આવે છે. વર્તમાન સમય માં જ્યારે સરકારે લૉક ડાઉન જાહેર કર્યું છે.તો આવો આપણે પણ જાહેર જીવનથી નિષ્ક્રિય થઈ. પારિવારિક સંબંધો મજબુત બનાવીએ. આધ્યાત્મિક શક્તિ મેળવીએ. અને મનને મજબુત બનાવીએ. નવા જોમ અને જુસ્સાને આત્મસાત કરીએ.
#નિષ્ક્રિય