#મનના_વિચારો
#કોઈને_પણ_સમર્પિત_નથી
તારા સારા સમયમાં તો ઘણા લોકો તારી સાથે હશે એટલે હું નહિ હોવ,
પણ જ્યારે કપરા સમયનો સામનો કરવો હશે ત્યારે મને સાથે જ પામીશ...
તારી ખુશી માટે ઘણું બધું જતું કરવું પડશે ખાસ તો સમય,
તો એ જવા દઈશ,
પણ તું મારી ખુશીની ચિંતા કરીશ નહિ કેમ કે એ ત્યારે જરૂરી હશે જ નહીં...