શહીદ દિવસ _ 23 march
ભગતસિંહ રાજગુરુ ને સુખદેવ
એવા કેટલાય વીરજવાનો ના નામ
દેશ ની આઝાદી માટે થયા છે કુરબાન
કેમ કરી ભુલાય એમના આ બલિદાન
જીવ ન્યોછાવર કરનાર દેશભક્તો ના પ્રાણ
દેશ ની સ્વતંત્રતા ને રક્ષા માટે છે અમર નામ
આજ સુધીના તમામ શહીદ સૈનિક ગણ
દેશવાસી તરફથી તમને શત શત નમન 🙏