રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યું 31 માર્ચ સુધી લોકડાઉન. લોકડાઉન પગલે રાજકોટ પોલીસ ની અનોખી પહેલ.
પ્રજા અને પોલીસ વચ્ચે ઘર્ષણ ન થાય માટે કરાઇ અલગ વ્યવસ્થા કેસરી , લીલા , અને બ્લુ રંગના પાસ કરવામાં આવ્યા તૈયાર
સોસાયટી દીઠ પસંદગી કરી પાસ કરવામાં આવશે ઇસ્યુ.
સાથે જ વાહન મુક્તિ માટે અને દુકાનદારો માટે દુકાન મુક્તિ પાસ તૈયાર કરવામાં આવ્યા
જેમની પાસે પાસ હોય તેવા લોકો જ ઘરની બહાર કામ માટે નીકળી શકશે.