Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્થિતિ *ખુબ જ* કપરી થવાની છે.

USA આજે ૧૪૫૫૦ નવા કેસ. ટોટલ ૩૮૭૫૭ કેસ થઈ ગયા ફક્ત ૮ દિવસ માં. *આજ ની મોત:૯૮*

ઇટાલી તો પુરે પૂરું ધોવાય ગયું છે. આજે નવા કેસ ૫૫૬૦. ટોટલ ૫૯૧૩૮. *આજની મોત: ૬૫૧* ઈટલીની વસ્તી બરોબર આપણા ગુજરાત જેટલી છે. નવા દર્દીઓ માટે હવે ત્યાં જગ્યા છેજ નહિ.

સ્પેનની કમર તૂટી ગઈ છે. આજ ના નવા કેસ: ૩૧૦૭. ટોટલ ૨૮૬૦૩. *આજના મોત: ૩૯૫*

*ભારત નું મેડિકલ ઈન્ફ્રાસટ્રક્ચર આટલા કેસ સંભાળવા સક્ષમ નથી એ નકરી હકીકત છે.*

માટે કેસ ન વધે એ એકજ રસ્તો છે અને *social distancing એકમાત્ર ઉપાય*.

*આપણે થાળી વગાડી લીધી એટલે સમસ્યા મટી નથી.* અતિશય કાળજી લેવાની અત્યારથી જરૂર છે. *આવનારો ૧ મહિનો જાહેર માં જવાનું સંપૂર્ણ પણે ટાળો*.

૧) જરૂરી ચીજવસ્તુઓ લેવા ઘરનું કોઈ પણ એકજ વ્યક્તિ નીકળશે. ફક્ત માસ્ક નહિ ચાલે. માસ્ક અને હાથના રબર ના ગ્લોવ ન ખરીદ્યા હોય તો ખરીદી લો. આંખ ઉપર sunglasses પેહરી નેજ નીકળો. જરૂરી સામાન લઈ સીધા ઘરે.

૨) ૬૦ ની ઉપર ના અને ૧૦ થી નાના તો સંપૂર્ણ પણે ઘરેજ રહે એની તકેદારી રાખો. જેટલા મોત થયા છે એમાં ૯૮.૬% લોકો ૬૦ થી ઉપરના છે.

૩) સ્વીગી ઝોમેટો માંથી ડિલિવરી બંધ કરી દો.

૪) ૪ થી વધારે લોકો એ ભેગા થવું નહિ. સાંજે ગપ્પા ગોષ્ઠી કરવાથી બાકી બીજી બધી કાળજી ઓ નો કોઈ અર્થ નથી.

૫) આવનારો એક મહિનો નક્કી કરશે કે આપણો દેશ ૫ મહિના પછી પાછો ઊભો થશે કે પછી આવનારા ૨ વરસ સુધી પત્તો ન મળે.

આ મેસેજ ને અત્યારેજ ફોરવર્ડ કરો. તાળીઓ થી આપણે આપણા ડોકટરો ને વધાવ્યા. નક્કી કરીશું કે આવનારા દિવસો માં એમની તકલીફો નહિ વધારીએ.

જય હિન્દ 🇮🇳🇮🇳🇮🇳

Gujarati News by બાબા સત્સંગી : 111372158
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now