#યાર્દચ્છિક , :ઉદ્દેશ વિના કર્યો કોઈ કરી શકતું નથી. હવે તો પ્રેમ પણ ભગવાન ને યાર્દચ્છિત આપણા જેવા કરે છે કે મારું કામ કરો હું બાધા રાખું છું. કથાકાર કથા કરી લોકો ને જ્ઞાન આપે છે. એને પણ પેટ ભગવાને દીધું છે. રૂપિયા તો એ પણ લે છે. ભગવાને જાળ જ આવી ગુંથી છે.