Gujarati Quote in News by બાબા સત્સંગી

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોરોનાની આડમાં ઈશ્વર પર આંગળી ચીંધનારાઓ યાદ રાખજો ૩ આંગળી તમારી બાજુ હોય છે. નિર્દોષ અબોલ જીવોને મારીને ખાતી વખતે તમને ઈશ્વર યાદ નથી આવતો? જેમ તમને જીવવાનો અધિકાર છે એમ તે પ્રાણીઓને જીવવાનો હક નથી.
નિર્દોષ જીવોનો અભિશાપ જ છે કે આજે વિશ્વમાં કોરોનાનુ સંકટ છે
નિર્દોષ જીવોને મારીને તમે જ કોરોનાને આમંત્રણ આપ્યું છે તો પછી તમે જ લડો ઈશ્વરને શું કામ વચ્ચે લાવો છો?
છેલ્લે હું તો એ જ માનુ છું કે આ વાયરસનુ આવવું એ ઈશ્વરની જ ઈચ્છા છે અને તે દંડ આપી દેશે એટલે આ વાયરસનો કહેર આપોઆપ ઓછો થઇ જશે.

Gujarati News by બાબા સત્સંગી : 111369830
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now