*જનતા કરફ્યુ ના પરિણામ શું આવશે?* 🤔
*આપણે સૌ પેહલા એ જાણી લઈએ કે કોરોના વાઇરસ એક જગ્યા એ નિર્જીવ વસ્તુ પર લગભગ 12 કલાક સુધી જીવતો રહે છે. હવે, કરફ્યુ નો સમય 7 થી 9 એટલે કે 14 કલાક રાખવામાં આવ્યો છે. એનું કારણ એ છે, કે જે જાહેર જગ્યાઓ પર ફેલાયેલો કોરોના વાઇરસ 12 કલાક થી વધુ સમય માટે રહશે એટલે ચોક્કસ નિષ્ક્રિય થઈ જશે. અને આમ થવાથી નવા સંક્રમણ માં મોટો બ્રેક આવી જશે.*
*ફકત એક દિવસના સ્વઇચ્છીક બંધ ના પરિણામે દેશ માં કોરોના ના ફેલાવા પર રોક લાગી જશે. અને એનું સંક્રમણ કાબુમાં લાવી શકાશે. અને આપણો દેશ સુરક્ષિત બની શકશે.*
*જનતા કરફ્યુ પાછળ ના આ વિચારને સમજી, એમાં સહભાગી થાવ અને બીજાને પણ સહભાગી બનાવો. દેશ ને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા આપનું યોગદાન આપશો એવી આશા.