હું અને મારો પરિવાર 22 માર્ચ ના રોજ સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ઘર ની બહાર નઈ નીકળીએ જનતા કરફ્યુ નું પાલન કરશુ અને કોરોના જેવી મહામારી થી બચવા પાડોશી સમાજ અને મિત્રો ને જાણ કરશુ. અને દરેક નાગરિક આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના આ સંદેશ નું પાલન કરે જેથી આપણે આ મહામારી કોરોના જેવી બીમારી ને હરાવી શકીયે
શૈલેષ સુરેશ જાની
ઘોડાસર, અમદાવાદ