Gujarati Quote in Thought by Maitri Barbhaiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સંબંધના કુરુક્ષેત્રમા રાજનીતિ અમને પણ ઘણી આવડતી હતી,
પણ દોસ્ત,પોતાનાઓને‌ જોઇને લાગણીના ચક્ર વ્યૂહમા‌ ફસાયા,
પાસા ફેંકવામાં અમે શકુની કરતાંય હતા માહીર,
પણ જ્યાં જોયા પોતાનાઓને‌ ત્યાં અમે ‌બાજી રમી ન શક્યા,
ગુરુ તો અમારા પણ હતા પરશુરામ જેવા જ્ઞાની,
પરંતુ પોતાનાઓની સમક્ષ હારી જવું વ્યાજબી લાગ્યું...

Note:I posted this as a bite before 1 year ago,I think very less ppl saw this so I reposted it here!
#પાસું

Gujarati Thought by Maitri Barbhaiya : 111366939
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now