હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. 'લવ થેરેપી' માટે હોસ્પિટલ કે સાઈકીએસ્ટ્રિસ્ટ પાસે જવું ન પડે.
ભર્યોભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વશરત છે. પરંતુ જીવનશ્રધ્ધા એથીય વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડંડ !📢