કામ
===========
કામ એટલે એટલે કશુંક પામવાં ની ઈચ્છા
કામ એટલે કર્મ કરવામાં આવે છે .તે
કામ, કામના, ઈચ્છા, તૃષ્ણા.
આ બધા જ દેહધારી જીવો ને લાગુ પડે.
કારણકે દરેક ને જિજિવિષા છે...
અતૃપ્તિ છે... તેથી કામ અથવા કામના સહજ છે
=============
કામ એટલે કર્મ
=============
પૃથ્વી તત્વ વિકાસ નું ધોતક છે, એટલે અહી અવતારો એ પણ લોકસંગ્રહ અર્થે કર્મ કરવું જ પડે છે..
કર્મ સામાન્યત: જીવન નિર્વાહ ના સંદર્ભમાં હોય છે
કર્મ ના ગીતા માં ઘણા ભેદ દર્શાવ્યા છે, છતાં કહ્યું કે
કર્મની ગતિ ગહન છે..
કર્મ અકર્મ વિકર્મ ...
સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ મુખ્ય કર્મ ના વિભાગ છે
તેમાં સકામ અંને નિષ્કામ ભાવે કર્મ થતાં રહે છે.
નિષ્કામ ભાવે નિર્લેપભાવે અનાસક્તિ માં કર્મકરનાર
કર્મયોગ દ્વારા મુક્ત થાય છે.
આમ કર્મ એ પૃથ્વી પર જીવાત્માને જીવવા માટે
અનિવાર્ય બાબત છે.
======{{