#અંતર
મન પૂછે છે સવાલ નિરંતર
કોણ છે આપણા ને કોણ છે પારકા
શું છે બંન્નેમાં અંતર?
કેવી રીતે લઉં નિર્ણય, સ્થિતિ છે આ ભયંકર
થાય છે ઘણી વેદના ,પડે છે ઘણા કષ્ટ
શું કામે છે બધું જ ઝાંખું, કેમ નથી દેખાતું બધું જ સ્પષ્ટ.
મન પૂછે છે સવાલ નિરંતર
કોણ છે આપણા ને કોણ છે પારકા,
શું છે બંન્નેમાં અંતર?