#અંતર
પ્રેમ અને આકર્ષણ વચ્ચે અંતર કેટલું, માછલી અને ભમરા ના સ્વભાવ જેટલું, ફૂલો માં રસ હોય ત્યાં સુધી ભમરો તેની આજુબાજુ મંડરાય ને જેવો રસ પૂરો થાય એટલે જતો રહે જ્યારે માછલી ક્યારેય ઉનાળામાં સાગર નું પાણી ગરમ થઇ જશે તોય એ ગરમ પાણી નો તાપ સહન કરશે પણ સાગર ને નઈ છોડે કારણ કે તે જાણે છે કે પાણી એનું જીવન છે..... આમ જ પ્રેમ એ માણસ માટે જીવન છે.....