સીએસઆઈએસટીના એનઆઈઆઈઆઈએસટી, જોરહટનાં ભારતીય વૈજ્ઞાનિકોએ કેળામાંથી રેસા છૂટા પાડવાની નવી ટેકનોલોજી વિકસાવી આ વિષય પર વિજ્ઞાન વ્યંગ ચિત્ર
ખૂબ આનંદની સાથે તમારી સાથે શેર કરું છું કે ભારતીય વૈજ્ઞાનિકોએ એ એક નવી તકનીક વિકસાવી છે જેના દ્વારા કેળાના રેસા ને એકદમ સરળતાથી છૂટા પાડી શકાય છે. આ સંશોધનનો એક લેખ વિજ્ઞાનપ્રસારની વેબ સાઇટના ઈન્ડિયા સાયન્સ વાયર માં ઓનલાઇન પ્રકાશિત થયો છે.