Gujarati Quote in Poem by Trivedi Bhavdip

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અવનવી વાતો મનને ગમી સત્યભાસી બનતા કયા વાર લાગે છે,

છે લોકો મજાનાં જમાનામાં કે ઉપર ચડાવી પાડે ત્યારે હૈયે ફાળ લાગે છે,

ખુબ સંયમ અવસ્થામાં પણ કજીયે ચડતા વિચારોની વણઝાર લાગે છે,

ઈશ્વર પર શ્રધ્ધાની કેડી કંડારીને પાકી પણ કરીએ પણ તે વ્યર્થ બરબાદ લાગે છે,

પળને બંધ મુઠ્ઠીએ ભરીને કંઈક સપનાઓની કલ્પનાઓ પણ ધારદાર લાગે છે,

મનમાં ઘારેલા કૈંક અઘુરા કામોની યાદીઓનો હવે શીર પર ભાર લાગે છે,

અવનવી વાતો મનને ગમી સત્યભાસી બનતા કયા વાર લાગે છે.


પ્રા. ભવદિપ વી. ત્રિવેદી

Gujarati Poem by Trivedi Bhavdip : 111355165
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now