#અભિવ્યક્તિ એ મોસમ પ્રમાણે અપડેટ્સ આપતું માનવી નું ચંચળ મન છે, કેમકે માણસ
સમય અને સંજોગો મુજબ ચાલવા વાળો છે, કેમકે મન નો તો એ ગુલામ છે જ પણ સાથે એના દિમાગમાં રહેલો અહમ્ એને પોતાની જાત સાથે ની છેતરપિંડી નો પણ અભાવ ભૂલાવી દે છે, માણસ નો સ્વાર્થ સાથે નો સંબંધ વધુ ગાઢ હોય છે એટલે જ એ ક્યારેય પોતાના સિવાય અન્ય કોઈ નો વિચાર પણ નથી કરતો,
એટલે કે માણસ માત્ર સ્વાર્થ ને પાત્ર આધિન છે.