જયારે મનુષ્ય ના જીવન માં કોઈ આશ બાકી ના હોય ત્યારે, એના પોતાના એનો સાથ છોડી દે ત્યારે તેની આંખો અંતર થી રુદન કરે છે અને એ રુદન રોક્વાવાળી આંખો એ સમયે મનુષ્ય ને કહે છે કે "હું છું તારી સાથે તો મનુષ્ય નો આત્મવિશ્વાસ ડબલ થઈ જાય છે ને એને જીવનનો સહારો મળી જાય છે એ આંખોમાંથી વહેતા આંસુ અટકી જાય છે આનું જ નામ પ્રેમ અને સમર્પણ
#આંખો